Skip to main content
Settings Settings for Dark

લુણાવાડામાં RCC રોડ વરસાદમાં ઘોવાઈ જતા કોન્ટ્રાકટરને નવો રોડ બનાવવા અપાયો આદેશ

Live TV

X
  • લુણાવાડામાં RCC રોડ વરસાદમાં ઘોવાઈ જતા કોન્ટ્રાકટરને નવો રોડ બનાવવા અપાયો આદેશ

    લુણાવાડામાં  RCC રોડ બન્યો તેના 8 દિવસ બાદ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. તેમજ રોડ લેવલ ઉપર પાણી પણ ભરાયું હતું. આથી લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ મુનિયાએ જણાવ્યું હતું, કે 7 લાખ રૂપિયાની માતબર રકમથી RCC રોડ બનાવવાનું કામ સુરતની દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન નામની એજન્સી આપવામાં આવ્યું હતું, અને આ RCC રોડ યોગ્ય ગુણવતા સભર નહિ બનતા કોન્ટ્રાકટરને નવો રોડ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply