Skip to main content
Settings Settings for Dark

અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સસ્પેન્ડ

Live TV

X
  • વિધાનસભા અધ્યક્ષે માહિતી આપી

    ગુજરાતનું રાજકારણ હંમેશા ચર્ચિત રહ્યું છે. ત્યારે ધારાસભ્યના સસ્પેન્ડ મામલમાં ગઈકાલે ફરી એકવાર મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને કોર્ટના હુકમ પછી રાજ્યપાલ દ્વારા હુકમ કરી તેમનું ધારાસભ્ય પદ રદ કરી દીધું છે. જે સમગ્ર મામલાની જાણકારી આપવા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી હતી. તો અંગે ભૂપેન્દ્ર ખાંટે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મને આ બાબતે મિડિયા દ્વારા જાણ થઇ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply