અમદવાદ જિલ્લામાં 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા
Live TV
-
દિવ્યાંગો ECI દ્વારા લોન્ચ કરેલી સક્ષમ એપનો પણ ઉપયોગ કરી શકશે
અમદાવાદ જિલ્લામાં કુલ 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. તેમાં સૌથી વધુ દિવ્યાંગ મતદારો વિરમગામમાં નોંધાયા છે. તેમજ દિવ્યાંગજનો સુચારૂ રીતે મતદાન કરી શકે તે અંગે જિલ્લાના ડેપ્યુટી કલેકટર રિદ્ધિ શુક્લાએ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાન બૂથમાં દિવ્યાંગો માટે રેમ્પ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ વધુ વિગતો માટે દિવ્યાંગજનો ECI દ્વારા લોન્ચ કરાયેલા સક્ષમ એપનો પણ ઉપયોગ કરી શકશે.
