Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગઃ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ઘટાડો

Live TV

X
  • અમરેલીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ધટાડો થયો છે. અમરેલીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 39.5 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો હતો. તો બીજી તરફ કચ્છ, પોરબંદર અને ગીર-સોમનાથમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન કચ્છ, પોરબંદર અને ગીર-સોમનાથમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply