Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરઃ સાયલાના વખતપર ગામ પાસેથી 900 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપાયો

Live TV

X
  • પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સાયલા તાલુકાના વખતપર ગામના ઢાળ નજીકથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. તેમજ તપાસ કરતા તેમાંથી 900 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે ટેન્કર સહિત કટિંગમાં આવેલી બે પિકઅપ ગાડી ઝડપી પાડી હતી. તેમજ પોલીસે વિદેશ દારૂ સહિત કુલ રૂપિયા 59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply