Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના વધુ 7 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

Live TV

X
  • હાલ શહેરમાં 44 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન, રવિવારે કમિશનર મુકેશ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક મળી

    અમદાવાદમાં રવિવારે નવા 7 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે સાથે હવે શહેરમાં 44 વિસ્તારો માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કર્યા છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના સાત વિસ્તારોને આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ 20 જૂને 36 વિસ્તારોને તેમજ 26 જૂને 1 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા હતા. જેમાં રવિવારે બીજા વધારાના સાત વિસ્તારોને ઉમેરવામાં આવ્યા છે.

    ઝોન વિસ્તાર ઘર વસ્તી

    ઉ.પશ્ચિમ ગજરાજ સોસાયટી ચાંદલોડિયા 80 340
    ઉ.પશ્ચિમ મારુતિ કોમ્પ્લેક્સ બોડકદેવ 15 76
    દ.પશ્ચિમ જૂનો રોહિત વાસ સરખેજ 160 526
    પશ્ચિમ કૃપા ફ્લેટ વાસણા 48 168
    પશ્ચિમ ઠાકોર વાસ,ડાહ્યાભાઈની ચાલી સાબરમતી 175 500
    પશ્ચિમ કર્ણાવતી ફ્લેટ નારણપુરા 504 1740
    પશ્ચિમ તેજેન્દ્ર નગર સોસાયટી ચાંદખેડા 270 1080

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply