Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

Live TV

X
  • રેપિડએક્શન ફોર્સની 27મી વર્ષગાંઠ નીમિત્તે આયોજિત વિશેષ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે.આજે તેઓ રેપિડ એક્શન ફોર્સની 27મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત વિશેષ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.ઉપરાંત તેઓ ભારતીય જનતા પાર્ટી સાબરમતી વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply