Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં થલતેજ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 નું આયોજન કરાયું

Live TV

X
  • અમદાવાદ શહેરમાં થલતેજ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી કુલ 448 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં, અંડર 13, અંડર-15 અને અંડર-17 વય કેટેગરીમાં બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્યારે, આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply