Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો અમદાવાદમાં વિવિધત રીતે પ્રારંભ

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો અમદાવાદમાં વિવિધત રીતે પ્રારંભ થયો છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત  આ ચેમ્પિયનશિપનો કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા એ પ્રારંભ કરાવ્યો હતો. 31 ઓગસ્ટ સુધી ચાલનારી આ સ્પર્ધામાં 144 જેટલા મેડલ્સ જીતવા 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ વિવિધ કેટેગરીની સ્પર્ધાઓમાં ભાગ લેશે.

    આ ચેમ્પિયનશિપથી ગુજરાતના રમતગમતના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply