Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં વરસાદની સ્થિતિ મુદ્દે કલેક્ટરે યોજી બેઠક

Live TV

X
  • ભારે વરસાદની આગાહીને પગલે NDRFની બે ટીમોને સ્ટેન્ડ બાય રખાશે

    રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે સમિક્ષા મીટીંગ બોલાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે ના અધ્યક્ષતામાં મળેલી આ મીટીંગમાં અમદાવાદ જિલ્લા અને શહેર ની પરીસ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી હોવાથી અમદાવાદ જિલ્લા માટે ndrf ની ૨ ટીમો ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે તેમજ લોકલ તરવૈયાઓનું લીસ્ટ તૈયાર કરીને તેમને નીચાણવાળા વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. સાથેસાથ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ પ્રકારનાં વાહનોને પણ મોકલવામાં આવી રહ્યાં છે જેથી આપત્તિની પરિસ્થિતી સર્જાય તો ટ્રાન્સપોર્ટેશનમાં સમય ન બગડે... આમ તમામ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ અને સચેત છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply