Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં ભારે વરસાદને પગલે પાંચથી વધુ ટ્રેન રદ્દ કરાઈ

Live TV

X
  • અનેક ટ્રેનો રદ્દ, કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાઈ

    વડોદરામાં પડેલ 18ઈચ વરસાદ ને લઈને ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી જેને અમદાવાદ અને વડોદરા વચ્ચે પણ ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી..પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની 3 ટ્રેનને રદ કરી દેવાઈ છે...જેમાં પોરબંદર-મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, 22945 મુંબઇ ઓખા સૌરાષ્ટ્ર મેલ, 12267 મુંબઇ રાજકોટ દુરંતો એક્સપ્રેસ અને સુરેન્દ્રનગરમાં મુંબઈ-રાજકોટ દુરંતો તથા મુંબઇ-ઓખા સૌરાષ્ટ્ર મેલને રોકી દેવામાં આવી છે...તો ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે..ઉપરાત સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર સોરાષ્ટ્ર મેઈલ અને રોજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેન સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને બંને ટ્રેન રોકી દેતા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક રેલ્વે સ્ટેશન પર દોડી આવીને લોકોને મદદ કરી હતી જેમા પ્રથમ રાજકોટ મેઈલ ટ્રેનને પરત રાજકોટ મોકલાઈ હતી તેમજ બાદમાં દૂરન્તો એકસપ્રેસ રાજકોટ તરફ રવાના કરવામાં આવી હતી.તેમજ જે મુસાફરોને પરત જવ હોય તેને પરત તેમજ જે મુસાફરોને અમદાવાદ તરફ જવાનું હોય તેમને સંપૂર્ણ ટીકીટ ના પૈસા રીફન્ડ કરવામાં આવ્યા હતા તેમજ ચાર બારી પરથી ટીકીટ ના પૈસા રીફન્ડ કરવામાં આવ્યા હતા.જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply