Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થયો ‘Gen Z Parenting’ પરિસંવાદ

Live TV

X
  • અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થયો ‘Gen Z Parenting’ પરિસંવાદ: પેઢીઓ વચ્ચેનું અંતર ઘટાડવા અને યુવા માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ભાર

    આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના જમાનાના યુવાનો (Gen Z) અને વાલીઓ વચ્ચેના વૈચારિક અંતર (Generation Gap) ને ઘટાડીને પરિવાર, સમાજ અને રાષ્ટ્રહિત માટે મજબૂત સંબંધો કેળવવાનો હતો. આ પરિસંવાદમાં અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં વાલીઓ, શૈક્ષણિક જગતના શિક્ષકો અને પ્રબુદ્ધ સંરક્ષકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞો અને વક્તાઓએ આજના યુવાનોની માનસિક સુખાકારી અને ભાવનાત્મક વિકાસ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    જના સમયમાં બાળકોના બદલાતા વર્તનને સમજવા માટે માતા-પિતા અને બાળકો વચ્ચે ખુલ્લો અને અસરકારક સંવાદ કેટલો જરૂરી છે, તે અંગે સચોટ ચર્ચાઓ કરવામાં આવી હતી.

    વાલીઓ માટે રહ્યું અત્યંત ઉપયોગી:

    આજના ડિજિટલ યુગમાં બાળકોના ઉછેર સામે આવતા પડકારો અને તેનો સામના કરવાની વ્યવહારુ પદ્ધતિઓ વિશે વક્તાઓએ વાલીઓનું માર્ગદર્શન કર્યું હતું. ઉપસ્થિત વાલીઓએ આ પ્રકારના કાર્યક્રમો સમયની માંગ હોવાનું જણાવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
apply