Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સ્ટેન્ડીગ કમિટીની બેઠક યોજાઈ

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે કોવિડ 19 વરસાદને લઇને તૈયારીઓ સહિતના મુદ્દાઓને લઇને બેઠક યોજી

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે કોવિડ 19 વરસાદને લઇને A.M.C.ની તૈયારીઓ સહિત ના મુદ્દાઓ ને લઇ ને ,બેઠક યોજી હતી. બેઠક વિશે ,સોશ્યલ મીડિયા ના માધ્યમ થી ,પત્રકારો ને સંબોધતા, તેમણે જણાવ્યું હતું ,કે, AMC ,ચોમાસા ને લઈ ને, સજ્જ છે. આ ઉપરાંત, તેમણે કોર્પોરેશન દ્વારા લેવા માં આવેલા ,મહત્વના નિર્ણયો અંગે પણ ,માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply