અમદાવાદમાં 100 જગ્યાએ વિનામૂલ્યે શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવી શકશે
Live TV
-
રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ એક સંદેશમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા જુદી-જુદી સો જગ્યાએ કોરોનાના ટેસ્ટ વિનામૂલ્યે શહેરીજનો કરાવી શકે છે
રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ એક સંદેશમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા જુદી-જુદી સો જગ્યાએ કોરોનાના ટેસ્ટ વિનામૂલ્યે શહેરીજનો કરાવી શકે છે, અને તાત્કાલિક રિપોર્ટ પણ મેળવી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નાગરિકો કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ પોતાનો રિપોર્ટ કઢાવી શકે છે.
