ગુજરાતના હેમાંશી ઇશ્વરને રાષ્ટ્રપતિના હસ્તે NSS પુરસ્કાર એનાયત
Live TV
-
શ્રીમતી હેમાંશી ઇશ્વરને થેલેશેમિયાના દર્દીઓ માટે રકત દાન શિબિર,ડિજીટલ સાક્ષરતા, આપત્તી સંબંધિત અભિયાન, દિવ્યાંગોને મુખ્યધારાથી જોડવા માટે મહત્વની ભૂમિકા, કેન્સરના દર્દીઓ માટે મ્યુઝિક થેરેપી, મહિસા સશક્તિકરણના અભિયાનમાં વધારો કરવામાં આપેલા યોગદાનને લઇને NSS પુરસ્કાર એનાયત કરાયો