Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ RTO દ્વારા યોજવામાં આવી ઝુંબેશ

Live TV

X
  • સ્કૂલ વાહનો માટે યોજી ઝુંબેશ

    અમદાવાદ RTO દ્વારા સ્કૂલ વાહનો માટે વિશેષ ઝુંબેશ યોજવામાં આવી હતી. નિકોલની એક શાળાનું બાળક, ચાલુ સ્કૂલવાને નીચે પટકાઈ ગયું હતું. આ ઘટના બાદ RTO વધુ કડક બન્યું છે અને આ ઘટનાને લઈ RTO દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આજે શહેરના સાબરમતી, ચાંદખેડા, ભૂયંગદેવ, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓવરલોડ સ્કૂલ વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply