Skip to main content
Settings Settings for Dark

અમરેલીઃ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ વોકલ ફોર લોકલને આપ્યુ મહત્વ

Live TV

X
  • અમરેલીઃ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ વોકલ ફોર લોકલને આપ્યુ મહત્વ

    દિવાળીના તહેવારને લઇને બજારોમાં રોનક જોવા મળી રહી છે. ત્યારે પીએમ મોદીના આગ્રહ મુજબ લોકો લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે. તેવામાં અમરેલીમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાએ વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  અમરેલીના બજારમાં જઇને નાના મોટા વેપારીઓને મળ્યા હતા. તેમજ દિવાળી માટે દીવડા અને રંગોળીના કલર પણ ખરીદ્યા હતા. આજના ઓનલાઇન યુગમાં સ્થાનિક વેપારીઓને ફાયદો થાય તે હેતુને સાર્થક કરવા કૌશિક વેકરિયા ખરીદી કરતા જોવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply