Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની ફરતે એસપી રીંગ રોડ પર કચરો ફેંકનાર પાસે વસૂલવામાં આવશે દંડ

Live TV

X
  • અમદાવાદની ફરતે એસપી રીંગ રોડ પર કચરો ફેંકનાર પાસે વસૂલવામાં આવશે દંડ

    શહેરી વિકાસ સત્તા મંડળની ઉચ્ચ અધિકારીઓની બોર્ડ મીટીંગ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારશન ના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા,  જેમાં ઔડા દ્વારા નિર્મિત અમદાવાદ શહેરને ફરતે આવેલ સરદાર પટેલ રિંગરોડ પર કચરો ફેંકનાર અને ગંદકી ફેલાવનાર પાસેથી દંડ વસૂલવાથી લઈને મિલકત સીલ કરવાનો નિર્ણય બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યો હતો. દિવાળી બાદ સ્કવોર્ડ શરૂ કરીને દંડ વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરની ફરતે આવેલ ગામડાઓના જળસ્તર ઉંચા આવે તે માટે જળાશયો ઊભા કરવાની પણ બોર્ડ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply