Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજ, 31 ઓક્ટો. સુધી કરી શકાશે ઓનલાઈન અરજી

Live TV

X
  • રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ માસમાં થયેલ ભારે વરસાદથી કૃષિ પાકોને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, પડધરી, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી અને લોધિકા તાલુકામાં ખાસ કૃષિ રાહત પેકેજ-2024 જાહેર કરવામાં આવ્યું છે.

    ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે 33% કે તેથી વધુ પાક નુકસાની હોય તેવા ખેડૂત
    ખાતેદારોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ મારફત ગામનો નમુનો 8-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા 7/12, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ (આઇએફએસસી કોડ સાથે), સંયુક્ત ખાતા ધારકે સંમતિ પત્રક, કબૂલાતનામું જેવા સાધનિક કાગળો સાથે 31 ઓકટોબર સુધીમાં ઓનલાઇન અરજી કરવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply