Skip to main content
Settings Settings for Dark

અમિત શાહે વિશ્વાસ પ્રોજેક્ટ કર્યો લોંચ

Live TV

X
  • સાઈબર ક્રાઈમ સામે ગુજરાત પોલીસની એપ્સ ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ એપનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ, ટેક્નોલોજી ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર : ગૃહમંત્રી

    ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાઈબર ક્રાઈમને અટકાવતી એપ્સનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ સમયે અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાયબર ક્રાઇમથી પીડાતા લોકોને સાયબર આશ્વસ્ત ખરા અર્થમાં આશ્વસ્ત કરશે. આ માટે તેમણ રાજ્યની પોલીસને અભિનંદન પાઠ્યા હતા. આ એપ્સનું લોચિંગ સમયે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત રાજ્યના જિલ્લા તમામ જિલ્લાઓથી વીડિયો કોન્ફરન્સથી પોલીસકર્મીઓ જોડાયા હતા.અમિત શાહે પ્રોજેક્ટનો પ્રારંભે જણાવ્યું હતું કે, કાયદા વ્યવસ્થાને નિયંત્રણમા લેવા માટે ટેક્નોલોજી નો ઉપયોગ કરવો જરૂરી બને છે અને ટેક્નોલોજી ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે

    અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સાયબર ક્રાઇમથી પીડાતા લોકોને સાયબર આશ્વસ્ત ખરા અર્થમાં આશ્વસ્ત કરશે, એવો મને વિશ્વાસ છે. જો સાયબર ક્રાઇમ થાય તો તેના ડિટેક્શનની આખી પ્રક્રિયા શરૂ થઈ છે. દિવ્યાંગ લોકો માટે પોસ્ટ વિભાગ દ્વારા કવર લોન્ચ કરવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply