અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય
Live TV
-
આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ફરી એકવાર લો-પ્રશેર સક્રિય થયુ છે. જેને કારણે ગુજરાતના વાતવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે..
