Skip to main content
Settings Settings for Dark

અલ્પેશ ઠાકોરને MLA પદેથી હટાવવા કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી રજૂઆત 

Live TV

X
  • અલ્પેશ ઠાકોરને ધારાસભ્પપદેથી હટાવવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો મળ્યા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને- અલ્પેશ ઠાકોરને ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ધારાસભ્ય પદેથી હટાવા કોંગ્રેસે કરી માંગ- પબુભા માણેકને સસ્પેન્ડ કરવા મામલે પણ વિધાનસભા અધ્યક્ષને કરી રજૂઆત.

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ ના ધારા સભ્યો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂમાં મળી પભુબા માણેક ,તેમજ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી દૂર કરવા માંગણી કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply