Skip to main content
Settings Settings for Dark

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે રાજ્યમાં પડી શકે છે વરસાદ 

Live TV

X
  • અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે આગામી 9 અને 10 તારીખે રાજ્યના કેટલાંક વિસ્તારમાં પડી શકે છે વરસાદી ઝાપટાં- હવામાન વિભાગે કરી આગાહી- ગરમીથી લોકોને મળશે રાહત,  તો રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિથી ખેડૂતો બન્યા ચિંતિત.

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો 45 ડિગ્રી ને આસ પાસ રહેતાં લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે લોકોને હવે ગરમીથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે ,આગાહી કરી છે ,કે આગામી 5 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો ઘટશે. 

    હવામાન વિભાગે રાજ્યમાં 9 અને 10 તારીખે, કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, કચ્છ અને રાજકોટમાં વરસાદ પડવાની શક્યતા છે. જેનાં કારણે તાપમાન 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આ સાયક્લોનીક સર્ક્યુલેશનની અસર અમદાવાદમાં પણ જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply