Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેઃ CM રૂપાણીએ પાઠવી શુભેચ્છા, ખાસ વીડિયો કર્યો શેર 

Live TV

X
  • ગરવીગુજરાતની નારી શકિતના સમ્માનનો રુડો અવસર.

    સમગ્ર વિશ્વમાં મહિલા દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ નારી શક્તિનો પરચો અનેક વખત જોવા મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં અનેક મહિલાઓએ આગવુ પ્રદાન આપી સમાજને નવી રાહ ચીંધી છે.

    ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ નારીઓને ખાસ સલામી આપી શુભેચ્છા પાઠવી હતી સાથે જ એક ખાસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply