Skip to main content
Settings Settings for Dark

આગામી ત્રણ દિવસમાં ઠંડી પડવાની સંભાવના

Live TV

X
  • દેશના ઉત્તરી ભાગોમાં , શીત લહેર યથાવત છે. હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર , આગામી ત્રણ દિવસમાં , હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં , વરસાદ અને હિમ વર્ષા થવાની શક્યતાને જોતાં ,, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સિમલા, મનાલી, કુફરી, ડેલહાઉઝી, કેલાંગ , અને કલ્પામાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. કાશ્મીરમાં આગામી ચોવીસ કલાકમાં , સામાન્ય હિમ વર્ષા થવાની શક્યતા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં , તાપમાન માઇનસ 16 ડિગ્રી નોંધાયું છે. તો ગુજરાતમાં પણ , ઠંડીમાં આંશિક ઘટાડો થાય , તેમજ આગામી દિવસોમાં વરસાદ નહીં પડે , તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા ચોવિસ કલાક દરમિયાન , નલિયા 8.5 ડિગ્રી સાથે , રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. અહિં લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રીરહ્યું હતું. તો ડિસામાં 10.8 , અમરેલીમાં 12.3, વિદ્યાનગરમાં 13, અને અમદાવાદનો પારો , 13.6 ડિગ્રી રહ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply