Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ

Live TV

X
  • આજથી શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાવાળા બલૂન ઉડાડીને પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમાં 25 દેશોના 150થી વધારે પતંગબાજ પેચ લડાવશે. અહીં આવેલા વીવીઆઈપીઓએ પણ પતંગ ચગાવા પ્રયાસ કર્યા હતા. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. સાથે અહીં ઉદઘાટન પહેલા યોગનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં અમદાવાદ મ્યૂનિસિપલ સ્કૂલના 1500 બાળકોએ યોગ કર્યા હતા ઉપરાંત સૂર્યનમસ્કાર પણ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply