Skip to main content
Settings Settings for Dark

CAAના સમર્થનમાં મહિસાગર ખાતે સહી કરવાનો કાર્યક્રમ, યુવાનો જોડાયા 

Live TV

X
  • મહિસાગર જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA ના સમર્થનમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા શહેરના બસસ્ટેન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને દરેકે પોતાની સહી કરી નાગરિકતા સંશોધન કાયદા CAA નું સમર્થન કર્યું હતું.

    કેન્દ્ર સરકાર દ્વારા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી વસતા હિન્દુ, શીખ, ઈસાઈ , બૌદ્ધ, ખ્રિસ્તી ધર્મના લોકોને સન્માન અને નાગરિકતા આપવા માટે સંસદમાં નાગરિક સંશોધન કાયદો એટલે કે CAA બનાવમાં આવ્યો છે અને આ કાનૂનનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરી દેશની જનતાને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાની જનતામાં આ કાયદાને લઈને જાગૃતતા લાવવા માટે મહિસાગર જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ રખાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply