આગામી ત્રણ દિવસ ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Live TV
-
કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે આ રાજ્યોમાં NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી
હવામાન વિભાગે કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે... કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે આ રાજ્યોમાં NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.. જે અંતર્ગત ગુજરાતમાં 8., ઉત્તરપ્રદેશમાં 6 અને કર્ણાટકમાં 5 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં હળવો વરસાદ પડવાથી મોસમના મિજાજમાં બદલાવ આવ્યો છે અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે.
