Skip to main content
Settings Settings for Dark

આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ : હવામાન વિભાગ

Live TV

X
  • ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં નલિયામાં ઠંડીનો પારો 3 ડિગ્રી જેટલો ગગડીને 8 ડિગ્રી નજીક આવી ગયો છે. ઉત્તર ભારતમાં પડતી હાડ થીજવતી ઠંડીની અસર સમગ્ર ગુજરાતમાં પડી રહી છે. રાજ્યના પાટનગરમાં પણ નલિયા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. દિલ્હી અને એનસીઆર સહિતના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ઠંડીનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply