Skip to main content
Settings Settings for Dark

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક

Live TV

X
  • આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. સવારે 10 વાગે મળનારી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં પડેલા માવઠાની અસર, કમોસમી વરસાદના કારણે નુકશાનીના રીપોર્ટ અને સહાય ચૂકવણી, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસની ફલશ્રુતિ સંદર્ભે ચર્ચા થઈ શકે છે. 

    ઉપરાંત, ગુજરાતમાં આગામી બજેટને લઈ નાણા વિભાગ દ્વારા ચાલી રહેલી સમીક્ષા અને બજેટ સત્રની તૈયારીઓ સંદર્ભે પણ ચર્ચા થઈ શકે થશે. આ બેઠકમાં કેબિનેટ મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply