Skip to main content
Settings Settings for Dark

પાટણમાં કાળભૈરવ જંયતી નિમિત્તે 56 ભોગ અન્નકૂટ ધરાવાયો

Live TV

X
  • કાળભૈરવ જયંતીની ઉજવણી નું સમાપન રાત્રિ દરમિયાન કાલાષ્ટમી યજ્ઞ સાથે થશે.

    પાટણમાં કાળભૈરવ જંયતીની ઉજવણીના ભાગરૂપે, 56 ભોગ અન્નકૂટ, આંગી, તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી.

    વહેલી સવારથી જ, પાટણ શહેરના કોઠાકૂઈ દરવાજા બહાર આવેલા કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શનાર્થીઓનો મેળવાડો જોવા મળ્યો હતો. 

    આનંદ અને ઉલ્લાસ સાથે થઈ રહેલી, કાળભૈરવ જયંતીની ઉજવણી નું સમાપન રાત્રિ દરમિયાન કાલાષ્ટમી યજ્ઞ સાથે થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply