Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે દ્વારકામાં ગૃહ મંત્રી અમિત શાહના આગમન અર્થે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Live TV

X
  • દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દ્વારકા આવી રહ્યા છે ત્યારે આવતી કાલે સવારે 11 વાગ્યા આસપાસ તેઓ જગત મંદિરે કાળિયા ઠાકોરના દર્શન કરશે અને પૂજન અર્ચન કર્યા બાદ તેઓ બપોરે 12 વાગ્યાથી મોજપ ખાતે આવેલ કોસ્ટલ પોલીસ એકેડમીની મુલાકાત કરશે. આ તકે દ્વારકા જીલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

    આ માટે એસ.પી સહિત 4 ડી.વાય.એસ.પી અને પી.આઇ, પી.એસ.આઈ પોલીસ તથા હોમગાર્ડના જવાનો સહિત લગભગ 700 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જે અંગે રિહર્સલ સહિત પોલીસ ડ્યુટી ફાળવવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હાજર રહેલ તમામ પોલીસ કર્મીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply