Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ગુજરાતમાં 13મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી, 12મી ઓગસ્ટે દ. ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે

Live TV

X
  • હવામાન ખાતાની આગાહી જણાવે છે કે, આગામી 13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના લીધે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાન ઉપર ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યનાં ઉત્તર ગુજરાતમાં 13મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે. દરમિયાન દક્ષિણમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં 12મી ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગરના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply