Skip to main content
Settings Settings for Dark

ઉર્જામંત્રી સૌરભ પટેલએ કર્ણાટકના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે કરી મુલાકાત

Live TV

X
  • ઉર્જામંત્રી સૌરભ પટેલ , હાલ કર્ણાટકના પ્રવાસે છે. તેમણે પ્રતિનિધિમંડળ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાત કરી , સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં હાજર રહેવા , રાજ્ય સરકાર વતી નિમંત્રણ પાઠવ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ નજીક સરદાર સાહેબની , 182 મીટર ઉંચી પ્રતિમાનું ઉદ્ઘાટન , 31 ઓક્ટોબર સરદાર જયંતીના દિવસે , પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે. બિહાર રાજ્યમાં દુર્ગા પુજા ઉત્સવ ચાલી રહ્યો છે. બિહારમાં દુર્ગા પૂજાને , મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જેથી આ દિવસોમાં બિહારમાં જાહેર રજાનો માહોલ છે. તે અનુસાર ગુજરાતનું પ્રતિનિધિમંડળ , બિહારના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવવા , 22 ઓક્ટોબર બાદ બિહારના પ્રવાસે જશે.     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply