નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતા ખેડૂતોના પ્રશ્નોમુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.અને કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂત અને ગ્રામ લક્ષી સરકાર છે.આ સાથે તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા
