Skip to main content
Settings Settings for Dark

એકતા રથ સાથેની એકતા યાત્રાનું આયોજન

Live TV

X
  • અખંડ ભારતના શીલ્પી સરદાર વલ્લભાઈ પટેલના વર્લ્ડ કલાસ સ્ટેચ્યુનું અનાવરણ 31 મી ઓકટોબરે થવાનું છે. તેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એકતા રથ સાથેની એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ એકતાયાત્રા અમદાવાદ જીલ્લામાં ગામે ગામે ફરી સરદાર સાહેબના રાષ્ટ્ર માટેના તેમને આપેલા યોગદાનને લોકો સમક્ષ રજૂ કર્યું હતું. આ બેઠકમાં શહેર પ્રભારી આઈ.કે. જાડેજા , શહેર પ્રમુખ ધારાસભ્ય જગદીશ પંચાલ તથા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહી આ એકતાયાત્રાની તૈયારીની માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply