આઇ.કે.જાડેજાએ શક્તિસિંહ ગોહિલના નિવેદનને વખોડી કાઢ્યું
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી ઉપર બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કરેલા નિવેદનને ભાજપ શહેર પ્રભારી આઈ.કે. જાડેજાએ વખોડતા જણાવ્યું હતું કે, ગુજરાત શાંતિ અને તેના વિકાસમાં ગુજરાતીઓ સાથે અન્ય રાજ્યોના વસતા લોકોનો પણ ફાળો રહ્યો છે. હવે ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો પણ જાણી ચૂક્યા છે કે આ તમામ ષડયંત્રો ગુજરાતને અશાંત કરવા વિપક્ષદ્વારા કરવામાં આવ્યા છે.
