Skip to main content
Settings Settings for Dark

એસવીપી હોસ્પિટલ તથા એએમસી હેલ્થ વિભાગ કોંગો ફિવર બાબતે હરકતમાં

Live TV

X
  • તેમના પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી એ જણાવ્યું હતું.

    અમદાવાદની એસ.વી.પી હોસ્પિટલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું હેલ્થ વિભાગ કોંગો ફિવર બાબતે હરકતમાં આવ્યું છે.કોર્પોરેશન દ્વારા સારવાર માં જોડાયેલા ડોકટર ના પણ સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવ્યા છે. તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સાથે હળવદ થી 2 દર્દી ને અમદાવાદની એસ.વી.પી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી એ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply