Skip to main content
Settings Settings for Dark

ઓછી ફી ચૂકવી રાજ્યમાં જ ભણી શકાય તેવી વ્યવસ્થા કરી: GMERS

Live TV

X
  • રાજ્ય સરકારે ૮,૫૦૦ કરોડ રૂપીયાનું કેપીટલ ખર્ચ કરી સુવિધા ઉભી કરી

    મેડિકલ કોલેજના ફી વધારાને લઈને હોબાળા બાદ આ અંગે  GMERS એ સ્પષ્તા કરી છે. GMERSએ સ્પષ્ટતા કરતા  કહ્યું હતું કે,  વર્ષ ૨૦૧૦ પહેલા રાજ્યના વિદ્યાર્થીઓને ખુબ ઉંચી ફી ભરીને અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવુ પડતુ હતું. સરકારે રાજ્યના વિદ્યાર્થીઓને રાજ્યમાં જ અભ્યાસની સુવિધા મળી રહે તે માટે અત્યાર સુધીમાં અંદાજે ૮,૫૦૦ કરોડ રૂપીયાનું કેપીટલ ખર્ચ કરીને  કોલેજ તથા હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યની ૩ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજોની  ગવર્મેન્ટ ક્વોટાની સરેરાશ ફી 7 લાખ તથા અન્ય સ્વ-નિર્ભર કોલેજોની સરેરાશ ફી 8 લાખ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply