Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

Live TV

X
  • રાજ્યનાં 12 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી

    ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આજે 12 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 21 જિલ્લામાં 10 વાગ્યા સુધી  વરસાદની આગાહી આપવામાં આવી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરત, નવસારી,તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે.માછીમારો માટે પાંચ દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલુ હોવાથી ત્યાં ભારે વરસાદ વરસી શકે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply