Skip to main content
Settings Settings for Dark

ઔડાના 285 કરોડના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિવિધ વિકાસ કામોની નગરજનોને ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું, કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પરસેવાનો એક એક પૈસો વિકાસ કામોમાં વપરાય, તેવી પારદર્શી ભ્રષ્ટાચાર રહિત અને સુઆયોજિત વ્યવસ્થા વિકસાવી છે.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં ઔડાના 285 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યું હતું. મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાના વિવિધ વિકાસ કામોની નગરજનોને ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું, કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પરસેવાનો એક એક પૈસો વિકાસ કામોમાં વપરાય, તેવી પારદર્શી ભ્રષ્ટાચાર રહિત અને સુઆયોજિત વ્યવસ્થા વિકસાવી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું , કે ગુજરાતનો વિકાસ , હવે દસે દિશાએ ખિલ્યો છે. દર 10 કિ.મી.ના વિસ્તારમાં , કોઇને કોઇ વિકાસ કામો થઇ રહ્યા છે. રાજ્યના વિકાસ માટે , 1 લાખ 82 હજાર કરોડ કરતાં પણ વધુ રકમનું વિકાસ બજેટ છે તે સંપૂર્ણપણે વપરાય અને સર્વગ્રાહી વિકાસથી ગુજરાતમાં વર્લ્ડ કલાસ ડેવલપમેન્ટ થાય તેવી નેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply