Skip to main content
Settings Settings for Dark

આણંદઃ દેવા ગામમાં મગર-માણસો રહે છે વર્ષોથી એકસાથે!

Live TV

X
  • વિશ્વમાં ભાગ્યે જ કોઇ એવી જગ્યા હશે કે જ્યાં મગર અને માણસો એક સાથે હળીમળીને રહેતા હોય. પરંતુ આણંદ જીલ્લાના દેવા ગામમાં વર્ષોથી મગરો અને માણસો એક સાથે વસવાટ કરે છે.

    દેવા ગામમાં બસોથી પણ વધારે મગરો વસવાટ કરે છે પરંતુ આજદિન સુધી મગર દ્વારા એકપણ વખત હુમલો કરવાની ઘટના સામે આવી નથી.

    ત્યારે વિદ્યાનગર સ્થિત નેચર ફાઉંડેશન દ્વારા છેલ્લા છ વર્ષથી અહીં મગરની ગણતરી કરવામાં આવે છે, જેના ભાગ રૂપે અત્યારે પણ મગરોની ગણતરી થઇ રહી છે. અહીં બાસ્કેટ પદ્ધતિથી ગણતરી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પચાસથી વધારે નિષ્ણાંતો સાથે વોલેન્ટીયર પણ જોડાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply