Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં ચાલુ વર્ષે 100 ટકા વરસાદ, ડેમોમાં નવા નીરની આવક

Live TV

X
  • કચ્છમાં ચાલુ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે.

    કચ્છમાં ચાલુ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે.. વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળા અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે.. કચ્છના મોટા ભાગના ડેમો પાણીથી ઓવરફ્લો થઈ ચૂક્યા છે.. કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઓવરફ્લો થવાની સપાટીએ પહોંચ્યો છે.. હાલ ટપ્પર ડેમમાં પાણીની આવક ચાલુ છે અને તેની સપાટી 40.50 મીટરે પહોચી છે..  હજુ હવામાન વિભાગની આગાહીને જોતા બે-ત્રણ દિવસમાં ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.. ત્યારે આસપાસના નવ જેટલા નીચાણવાળા ગામોનો એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply