Skip to main content
Settings Settings for Dark

કચ્છી માડુંઓનું આજે નવું વર્ષ, PM મોદીએ ટ્વીટ સંદેશ દ્વારા પાઠવી શુભકામના

Live TV

X
  • અષાઢી બીજનાં મહાપર્વે એક તરફ રાજ્યમાં લોકો ભગવાન જગન્નાથની આરાધના કરી રહ્યાં છે, જ્યારે બીજી તરફ કચ્છી માડુઓનું આજે નવું વર્ષ છે. અષાઢી બીજ એટલે કચ્છ પ્રદેશનું નૂતન વર્ષ. રણ, ડુંગર, દરિયાઈ, સમૃદ્ધિ ધરાવતા એવા કચ્છનો ઈતિહાસ ખૂબજ ગૌરવશાળી રહ્યો છે.

    ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છીમાડુઓને ટ્વિટ સંદેશ દ્વારા શુભકામના પાઠવી હતી. કચ્છી માડુઓના નવા વર્ષને લઈને પ્રસિદ્ધ ગાયક હેંમત ચૌહાણે કચ્છની ભાતિગળ સંસ્કૃતિને ઉજાગર કરતુ ગીતને સંગીત બદ્ધ કર્યુ છે. કચ્છો બારે માસ ગીતનું બે પંક્તિઓ ગાઈને હેમંત ચૌહાણે કચ્છી માડુઓને અષાઢીબીજ અને નવા વર્ષની શુભકામના પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply