કમલમ્ ખાતે યોજાયેલી સંસદ સભ્યોની બેઠક
Live TV
-
બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલી સંસદ સભ્યોની બેઠકમાં સીએમ વિજ્યભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક 2019 માં યોજાનાર લોકસભાની ચૂંટણીના અનુસંધાને બોલાવવામાં આવી હતી. બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકો સુધી સરકારની યોજનાઓની સિધ્ધિ પહોંચે તે માટે આયોજન કરવામાં આવશે તેમ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
