Skip to main content
Settings Settings for Dark

કમલમ ખાતે CM રૂપાણીની હાજરીમાં મળી બેઠક, પેટાચૂંટણી પર થશે ચર્ચા

Live TV

X
  • ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળી બેઠક- વિધાનસભાની પેટાચૂંટણીઓ અને આગામી કાર્યક્રમો પર થશે ચર્ચા વિચારણા

    ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ખાતે બેઠક યોજાઈ છે.

    બેઠકમાં આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ કોર ગૃપના સભ્યો, પ્રદેશ મહામંત્રીઓ અને પ્રદેશના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ભાગ લઈ રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply