Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાંબા સમયગાળા પછી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ પારિવારિક અંગત મુલાકાતે અમદાવાદ આવ્યા હતા.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. સરકાર અને ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ડી.જી.પી. આશિષ ભાટિયા, અમદાવાદ કલેક્ટર, શહેરના મેયર બીજલ પટેલ સહિતના પદાધિકારીઓ કેન્દ્રીય ગૃહ મંત્રીને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીના પ્રવાસ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply