Skip to main content
Settings Settings for Dark

ગુજરાત ATS દ્વારા એક કરોડ રૂપિયાનું ચરસ ઝડપી પાડવામાં આવ્યું

Live TV

X
  • ગુજરાત ATS દ્વારા એક કરોડ રૂપિયાની ચરસ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે પાલનપુર-આબુ હાઇવે પરના પાલનપુર ટોલનાકા પાસે મલાણા ગામ નજીક આવેલ એક કારને કોર્ડન કરી તેની તપાસ કરવામાં આવી હતી.

    જ્યાં ગાડીની પાછળની સીટ પર સફરજનના ખોખા પાસે રહેલ પ્લાસ્ટીકના થેલામાંથી આ ચરસ ઝડપાયો હતો. ATS એ લગભગ 17 કિલો જેટલો ચરસના જથ્થો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત 1 કરોડ 51 લાખથી વધુ છે. ATS એ બંને ઇસમોને ઝપડીને વધુ તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply