Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકરે મહેસાણામાં કોટેક બેંકની ડીજીટલ બેંકિંગની સેવાની શરુઆત કરી

Live TV

X
  • કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકરે આજે મહેસાણાની કોટક બેંકની ડીજીટલ બેંકિંગની શરૂઆત  કરી. ત્યાર બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ પણ સાંભળ્યું હતું. આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ પંચાલ, સાંસદ શારદાબેન પટેલ, કડીના ધારાસભ્ય કરણ સોલંકી, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુન પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને કોટક બેંકના અધિકારીઓ સાથે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. 

     કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને જગદીશ વિશ્વકર્માએ આજે ​​મહેસાણામાં કોટક મહિન્દ્રાની પાંચોટ શાખાની મુલાકાત લીધી હતી. અનુરાગ ઠાકુરે રાધનપુર રોડ પર કોટક શાખાના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. કેન્દ્રીય પ્રસારણ મંત્રી કોટક બેંકની ડીજીટલ બેંકીંગ યુનિટની મહેસાણામાં શરુઆત કરાવી હતી.આ પ્રસંગે અનુરાગ ઠાકુરે પોતાના પ્રવચનમાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે એક સમ હતો જ્યારે લોકોને બેંક ખાતા ખોલવા માટે નેતાની સહી અને ઓળખની જરૂર પડી. પરંતુ આજે પ્રધાનમંત્રીએ આજે ​​લોકોને ઓળખ વગર અને પૈસા વગર ખાતા ખોલવાની મંજૂરી અપાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply