કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આજે ભાવનગરમાં ,
Live TV
-
એક્સપોર્ટ, સ્ટાર્ટ-અપ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે સેમિનારમાં ભાગ લેશે
આજે બપોરે 3 કલાકે મનસુખ માંડવિયા ભાવનગર ખાતે એક્સપોર્ટ, સ્ટાર્ટ-અપ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે સેમિનારમાં ભાગ લેશે..જે અંગેની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી છે..તો આ પહેલા બપોરે 12 કલાકે મહુવાના બેલમપર ગામે એસ્સાર પેટ્રોલ પંપનું પણ ઉદ્ઘાટન કરશે..તો સાંજે 5 કલાકે શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
